ગુજરાતી સંદેશા જગત
નમસ્તે !!!!! આ બ્લોગ પર મને ગમતાં કેટલાક સંદેશા મુકેલાં છે.. બધાં જ સંદેશા મે જ બનાવેલા છે.. એવો કોઇ મારો દાવો નથી પણ મોટાભાગ ની મારી રચના છે.છેલ્લા આઠ વરસથી સંદેશા રચવાનો શોખ છે.. તેમ છતાં અહિં મુકેલા સંદેશા નાં જે મુળ રચનાકાર હોય તે સૌનો હું આભાર વ્યક્ત કરું છું
સોમવાર, 19 જુલાઈ, 2010
સમય અને માણસ
ઘણાં માણસો ને આપણે મળીયે ત્યારે કહેંતા હોય છે કે યાર હમણાં બહુજ કામ રહે છે. તમને મળવાનો સમય જ મળતો નથી. જોકે આપણે સારી રીતે જાણતાં હોઈએ કે આને કશું જ કામ નથી અને તેની પાસે સમય સિવાય કાંઈ જ નથી.
શનિવાર, 1 મે, 2010
નમસ્તે !!!!!!! આ મારું બીજું કાવ્ય આજે
ગુજરાતની સ્વર્ણિમ જયંતી નિમિતે એક કાવ્ય
ધન્ય ગુજરાત, ધન્ય ગુજરાત, ધન્ય અમારી માત...
વાંચે ગુજરાત, વિચારે ગુજરાત, આગળ વધે ગુજરાત…

અનેક પડકારોને સહન કરતું, આતંકવાદથી કદી ના ડરતું,
ગરીબનાં ઝુંપડાંમાં કોળીયો આપતું, માયાળુ ગુજરાત...
વિશ્વનાં દુ:ખમાં સહભાગી થાતું, બધાને સ્નેહનાં પાણી પાતું,
અનુભવી છે ઘણી બધી ઘાત્યું, ખરું સહનશીલ ગુજરાત...
રાષ્ટ્રહિતમાં સદા આગળ આવે, નવા નવા ઉધ્યોગો લાવે,
અડચણો ને પ્રેમથી હટાવે, ગાંધી- સરદારનું ગુજરાત...

શુક્રવાર, 23 એપ્રિલ, 2010
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)